Train ac coach

Train Scheduled: વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન મોડી દોડશે; જાણો સંપૂર્ણ સમયપત્રક

Train Scheduled: 27 જૂન સુધી વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન દર શુક્રવારે અને રવિવારે પ્રભાવિત રહેશે

google news png

રાજકોટ, 27 મે: Train Scheduled: રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 225 નાં ગર્ડર બદલવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે.

આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન 27 જૂન, 2025 સુધી સપ્તાહમાં બે દિવસ પ્રભાવિત રહેશે.

આ પણ વાંચો:- Rajkot-Bhuj special train cancelled: આ તારીખે રાજકોટ-ભુજ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

વિગતવાર માહિતી નીચે મુજબ છે:

ટ્રેન 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ 30.05.2025 થી 27.06.2025 સુધી દર શુક્રવારે અને રવિવારે વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 7:30 વાગ્યાને બદલે 1 કલાક 15 મિનિટ મોડી એટલે કે 8:45 વાગ્યે ઉપડશે.

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના વિશેની વિગતવાર માહિતી માટે, યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો