Tejas sleeper

Tejas exp cancel: તેજસ એક્સપ્રેસ 06 આગસ્ટ સુધી રદ રહેશે

Tejas exp cancel: અમદાવાદ – મુંબઈ તેજસ એક્સપ્રેસને 06 આગસ્ટ 2021 સુધી રદ કરવામાં આવી છે.

Railways banner

અમદાવાદ , ૨૯ જૂન: Tejas exp cancel: વર્તમાનમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના મહામારી ની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને IRCTC ના અનુરોધ પર અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ચાલવા વાળી 82901/82902 અમદાવાદ – મુંબઈ તેજસ એક્સપ્રેસને 06 આગસ્ટ 2021 સુધી રદ કરવામાં આવી છે.

આ પણ વાંચો…Gujarat SSC Result: ધોરણ 10- 2021નું પરિણામ જાહેર, નિયમિત ઉમેદવારોના પરિણામોના અંશો- જુઓ શહેર અનુસાર પરિણામ