HSC board

Gujarat SSC Result: ધોરણ 10- 2021નું પરિણામ જાહેર, નિયમિત ઉમેદવારોના પરિણામોના અંશો- જુઓ શહેર અનુસાર પરિણામ

Gujarat SSC Result: ધોરણ 10 નું પરિણામ ઓનલાઇન થયું જાહેર

ગાંધીનગર, 29 જૂનઃGujarat SSC Result: રાજ્યના શિક્ષણ બોર્ડે મહત્વની જાહેરાત કરી છે. ધોરણ-10નું પરિણામ(Gujarat SSC Result) આજે રાત્રે 8 કલાકે જાહેર થઇ ચુક્યુ છે. વિદ્યાર્થીઓને આ પરીણામ નહી જોવા મળે. ફક્ત શાળાઓ જ વેબસાઈટ પર પરિણામ(Gujarat SSC Result) જોઈ શકશે. વિદ્યાર્થીઓએ શાળામાંથી પરિણામ મેળવવાનું રહેશે.

આ પણ વાંચોઃ Attorney general: મંત્રીઓની અનિચ્છા વચ્ચે મોદીએ કે. કે. વેણુગોપાલને એટર્ની જનરલ તરીકે એક વર્ષનું એક્સટેન્શન આપ્યું- વાંચો શું છે મામલો?