Train Timing Changed: વડોદરા ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના સમયમાં આંશિક ફેરફાર
Train Timing Changed: દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 20.53/20.58 કલાકને બદલે 21.03/21.08 કલાકનો રહેશે
વડોદરા, 13 ફેબ્રુઆરીઃ Train Timing Changed: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સગવડતા અને ટ્રેનોની સમયપાલનને વધુ યોગ્ય બનાવવા માટે વડોદરા ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
આ પણ વાંચો… Special Train Trips Extended: પશ્ચિમ રેલવે દ્વારા ભુજ-સાબરમતી સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા
આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર:
- 13 ફેબ્રુઆરી 2024 ના રોજ દાદરથી ઉપડતી ટ્રેન નંબર 20484 દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 20.53/20.58 કલાકને બદલે 21.03/21.08 કલાકનો રહેશે.
- 15 ફેબ્રુઆરી 2024 ના રોજ ભગત કી કોઠીથી ઉપડતી ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી – દાદર એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 06.40/06.45 ના બદલે 06.40/07.00 રહેશે. અને ભરૂચ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 7.48/7.50 ના બદલે 7.58/8.00 રહેશે.
- 11 ફેબ્રુઆરી 2024ના રોજ દાદરથી ઉપડતી ટ્રેન નંબર 12490 દાદર – બિકાનેર એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 20.53/20.58 કલાકને બદલે 21.03/21.08 કલાકનો રહેશે. આણંદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 21.35/21.37ને બદલે 21.50/21.52 રહેશે. અને નડિયાદ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 21.52/21.54 ના બદલે 22.07/22.09 રહેશે.
- 13 ફેબ્રુઆરી 2024ના રોજ, બિકાનેરથી ઉપડતી ટ્રેન નંબર 12489 બિકાનેર – દાદર એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 6.40/6.45ને બદલે 6.40/7.00 રહેશે.
- 12 ફેબ્રુઆરી 2024ના રોજ યશવંતપુરથી ઉપડતી ટ્રેન નંબર 14805 યશવંતપુર – બાડમેર એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 16.26/16.31ને બદલે 16.26/16.33 રહેશે. અને આણંદ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 17.02/17.04 ના બદલે 17.09/17.11 રહેશે.
- 15 ફેબ્રુઆરી 2024 ના રોજ, બાડમેરથી ઉપડતી ટ્રેન નંબર 14806 બાડમેર – યશવંતપુર એક્સપ્રેસનો આણંદ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 8.24/8.26 ના બદલે 8.14/8.16 રહેશે. વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 8.58/9.03 ના બદલે 8.48/9.08 રહેશે. અને અંકલેશ્વર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 9.57/9.59 ના બદલે 9.59/10.01 રહેશે.
- 12 ફેબ્રુઆરી 2024ના રોજ દાદરથી ઉપડતી ટ્રેન નંબર 14808 દાદર-જોધપુર એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 6.07/6.12 કલાકને બદલે 6.17/6.22 કલાકનો રહેશે
- 13 ફેબ્રુઆરી 2024ના રોજ જોધપુરથી ઉપડતી ટ્રેન નં. 14807 જોધપુર – દાદર એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 15.25/15.30ને બદલે 15.35/15.40 રહેશે. અને ભરૂચ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 16.21/16.38 ના બદલે 16.36/16.41 રહેશે.
- 15 ફેબ્રુઆરી 2024ના રોજ વિશાખાપટ્ટનમથી ઉપડતી ટ્રેન નંબર 20803 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય સમય 21.54/21.59 કલાકને બદલે 22.04/22.09 કલાકનો રહેશે.
- 17 ફેબ્રુઆરી 2024ના રોજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન નંબર 20804 ગાંધીધામ – વિશાખાપટ્ટનમ એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 5.58/6.03ને બદલે 6.08/6.13 રહેશે.
- 16 ફેબ્રુઆરી 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 19009 બાંદ્રા ટર્મિનસ-બારમેર એક્સપ્રેસનો આણંદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 1.49/1.51 કલાકને બદલે 1.56/1.58 કલાકનો રહેશે. અને નડિયાદ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 2.05/2.07 ના બદલે 2.12/2.14 રહેશે.
- 17 ફેબ્રુઆરી 2024 ના રોજ,બાડમેરથી ઉપડતી ટ્રેન નંબર 19010 બાડમેર – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો વડોદરા સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 9.33/9.38 ના બદલે 9.38/9.48 રહેશે. અને અંકલેશ્વર સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 10.32/10.34 ના બદલે 10.42/10.44 રહેશે.
રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકે છે.
