deesa bridge

5 inches of rain in Deesa: રાજ્યના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર પાણી ભરાતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ

5 inches of rain in Deesa: ડીસામાં 5 ઇંચ વરસાદના કારણે શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. શહેરના આખોલ ચાર રસ્તા પાસે 50 દુકાનો પાણીમાં ગરકાવ થઈ.

ડીસા, 02 જુલાઈ: 5 inches of rain in Deesa: ડીસાના એલિવેટેડ બ્રિજ પર પાણી ભરાયું હતું. ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર 1 ફૂટ પાણી ભરાયુ હતું. પાણી ભરાતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. પાણી ભરાવાને કારણે બ્રિજ બનાવનારની ગંભીર બેદરકારી સામે આવી હતી. બ્રિજ પર પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન થતા પાણી ભરાયું હતું.

ડીસામાં 5 ઇંચ વરસાદના કારણે શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. શહેરના આખોલ ચાર રસ્તા પાસે 50 દુકાનો પાણીમાં ગરકાવ થઈ. દુકાનોમાં 4થી 5 ફૂટ પાણી ઘૂસી જતા દુકાનદારોની મુશ્કેલીમાં વધારો થયો હતો. ડીસામાં 5 ઇંચ વરસાદના કારણે વ્હોળા વિસ્તારમાં બે મકાન ધરાશાયી થયા. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

ડીસામાં ભારે વરસાદના કારણે(5 inches of rain in Deesa) પાણી પણ ભરાયા. જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ધોધમાર વરસાદ પડ્યો. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.

Advertisement

ડીસાના એલિવેટેડ બ્રિજ પર પાણી ભરાયું હતું. (5 inches of rain in Deesa) ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર 1 ફૂટ પાણી ભરાયુ હતું. પાણી ભરાતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. પાણી ભરાવાને કારણે બ્રિજ બનાવનારની ગંભીર બેદરકારી સામે આવી હતી. બ્રિજ પર પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન થતા પાણી ભરાયું હતું. ડીસામાં 5 ઇંચ વરસાદના કારણે શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા.

શહેરના આખોલ ચાર રસ્તા પાસે 50 દુકાનો પાણીમાં ગરકાવ થઈ. દુકાનોમાં 4થી 5 ફૂટ પાણી ઘૂસી જતા દુકાનદારોની મુશ્કેલીમાં વધારો થયો હતો. ડીસામાં 5 ઇંચ વરસાદના કારણે વ્હોળા વિસ્તારમાં બે મકાન ધરાશાયી થયા. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ડીસામાં ભારે વરસાદના કારણે પાણી પણ ભરાયા.

જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ધોધમાર વરસાદ પડ્યો. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.

Advertisement

આ પણ વાંચો..Inundated water in low lying areas in Surat: સુરતમાં સાંબેલાધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Gujarati banner 01