ધર્મ ડેસ્ક, 14 એપ્રિલઃ ગીતાના ઉપદેશમાં પણ કર્મ(About karma) ઉપર ભાર મુકવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં કર્મ(About karma) કરવાનું કહેવામાં આવ્યું છે. ઘણી વખત આપણે સતત કર્મ કરીએ પણ ફળ ન મળે તો ચિંતા કરવાની કે નિરાશ થવાની જરુર નથી. કારણ કે મહેનત કરનારા વ્યક્તિને ક્યારેકને ક્યારેક સફળતા અચુક મળે જ છે. આવો જાણીએ કર્મ વિશે શું કહે છે ટેરો કાર્ડ રિડર પુનિત લુલ્લા.