danta election

Gram Panchayat candidate: આજે બીજા દિવસે દાંતા ગ્રામ પંચાયત ઉમેદવારી કરવા ઈચ્છતા ઉમેદવારો ભારે ભીડ સાથે નો ઘસારો જોવા મળ્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૩૦ નવેમ્બર:
Gram Panchayat candidate: બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાં 48 ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણી સાથે એક પેટા ચૂંટણી માટે આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે જોકે દાંતા ગ્રામ પંચાયતની ચૂંટણીની 29 નવેમ્બરે વિધિવત જાહેર કરાઇ હતી પણ પ્રથમ દિવસે એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું હતું જ્યારે આજે બીજા દિવસે દાંતા ગ્રામ પંચાયત ઉમેદવારી કરવા ઈચ્છતા ઉમેદવારો ભારે ભીડ સાથે નો ઘસારો જોવા મળ્યો હતો

ઉમેદવારો પોતાના સહયોગીઓ ને ટેકેગારો સાથે દાંતા તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા જ્યાં પોતાની માન્યતા પ્રમાણે શુભ મુહૂર્તમાં ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા અને સાથે આજે બીજા દિવસે વોર્ડની ઉમેદવારીમાટે 10 અને સરપંચ માંટે એક ફોર્મ ભરાયા હોવાનુ જાણના મળેલ તે દાંતા ગ્રામ પંટાયતના 5824 મતદારો પોતાના મતાધિકારનો 19 ડિસેમ્બરે ઉપયોગ કરશે અને મતદાન કરશે

આજે (Gram Panchayat candidate) ઉમેદવારી પત્ર ભરવાના આવેલા ઉમેદવારો ગ્રામજનોની સેવામાં ખરા ઉતરવાની ખાતરી આપતા નજરે પડ્યા હતા જ્યારે દાંતાના પડતર પ્રશ્નોની સાથે દાંતા ના વિકાસ માટે નવી રાહ ચિંધવાની પણ વાત ઉમેદવારો ઓ એ કરી હતી જો કે દાંતા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દાંતા સ્ટેટના રાજવી પરિવારે પણ ઉત્સાહ દાખવ્યો છે અને જે ઉમેદવારી કરી રહ્યા છે તે લોકો પ્રજાને સેવા કરે અભિગમ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો…Vibrant road show in Mumbai: મુખ્યમંત્રી ગુરૂવારે મુંબઇમાં વાયબ્રન્ટ સમિટ-2022 સંદર્ભમાં રોડ-શૉ યોજશે

Whatsapp Join Banner Guj