Jamnagar calf died: જામનગરમાં કચરા ઉપાડવા વાળી ગાડી એ વાછરડાને કચડી નાખી ઘટનાસ્થળે જ વાછરડાનું મૃત્યુ
અહેવાલ: જગત રાવલ
જામનગર,૧૮ સપ્ટેમ્બર: Jamnagar calf died: જામનગરમાં કચરા ઉપાડવા વાળી ગાડી એ દિગ્વિજય પ્લોટ સુભાષ પરામાં એક વાછરડાને કચડી નાખી ઘટના સ્થળે જ વાછરડાનું મૃત્યુ નીપજેલ હોય ત્યારે હિન્દુ સેના માં પણ આક્રોશ જોવા મળ્યો છે. સ્થાનિક લોકોએ પણ આવા બનાવોથી રોષે ભરાયા છે . અગાઉ પણ આવા જ બનાવો બન્યા હોવા છતાં કોઈ પગલાં ન લીધેલા ત્યારે ફરી વખત અવાજ બનાવ બનતા જામનગરની પ્રજા માં રોષ ફેલાયો છે.
તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટર તેમજ કચરા ઉપાડનારા કંપની પર કાયદેસરની કાર્યવાહી કરવા પણ માંગણી ઉઠવા પામી છે અગાઉ હિન્દુ સેના દ્વારા તંત્રને રજૂઆત કરી હતી ભૂતકાળમાં બનાવમાં ધ્યાનમાં ન લેતા ફરી આજ બનાવ બન્યો હોવાથી હિન્દુ સેના પણ ઉગ્ર બની છે અને તાત્કાલિક ધોરણે પગલાં લેવા પણ માંગણી ઉઠવા પામી છે
આ પણ વાંચો…World Bamboo Day: આજે બારમો વિશ્વ વાંસ દિવસ: વાંસ એ વૃક્ષ નથી ઘાસ છે અને આ ઘાસ ઘણું ખાસ( ઉપયોગી) છે…
Jamnagar calf died: કચરા ઉપાડનાર ગાડી કોના તમામ ડ્રાઈવર ના લાયસન્સ ચેક કરવા તેમજ આ લોકો કોઈ ગુનાઈત પ્રવૃત્તિ કે અન્ય કાર્યો સાથે જોડાયેલા નથી ને તેની પણ તપાસ કરવી ખરાઇ કરવી જરૂરી છે વારંવાર આવા બનતા બનાવો સામે હિન્દુ સેના દ્વારા કમિશનર તેમજ એસપી સાહેબ દ્વારા કાર્યવાહી થાય તેવી માંગણી ઉઠવા પામી છે.