Jmc rain

Jamnagar rain: જામનગર જિલ્લા તેમજ શહેર માં ભારે વરસાદ…

Jamnagar rain: પવન અને વીજળી સાથે ધોધમાર વરસાદ પડતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા…

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૭ જુલાઈ:
Jamnagar rain: જામનગરના મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર અને સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન મનીષ કટારીયા સહિત ના પધાધિકારીઓએ સ્થળ પર જઈ રૂબરૂ મુલાકાત લીધી…

Whatsapp Join Banner Guj
  • અલગ અલગ 25 જગ્યા પર ઝાડ પડવાના તેમજ 3 સ્થળો પર વીજ પોલ પડવા ના બનાવ
  • જ્યારે ગાંધીનગર વિસ્તારમાં એક મકાન ની છત ધરાશયી થઈ ગઈ…
  • કોઈ જાનહાની ના સમાચાર નહીં…
  • જિલ્લાના કાલાવડ અને જામ જોધપુર તાલુકાઓમાં ભારે વરસાદ અનેક નદી ઓ થઈ બે કાંઠે..

આ પણ વાંચો…12 special trains restart: પશ્ચિમ રેલ્વે દ્વારા 12 સ્પેશિયલ ટ્રેનોને પુનર્સ્થાપિત કરવાનો નિર્ણય