UCHC:શહેરમા આ વિસ્તારમાં અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની માંગને રાજ્ય સરકારે આપી મંજૂરી- વાંચો વિગત

UCHC:શૌકત હુસેન મલીક ની રજૂઆતથી મકતમપુરા – જુહાપુરામાં અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર રાજ્ય સરકાર દ્વારા મંજૂર

અમદાવાદ, 17 જુલાઇઃUCHC: અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ મક્તમપુરા-જુહાપુરા વિસ્તારની વસ્તીને આરોગ્યલક્ષી સેવાઓના લાભ મળી રહે તે માટે નવુ અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માટે રજૂઆત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, વસ્તી ધારા ધોરણ મુજબ AMCમાં અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મળવા પાત્ર છે જેને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

નોંધનીય છે કે ઉક્ત અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ માટે ક્યા વિસ્તારમાં કાર્યરત કે શરુ કરવા માટેનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાનો હોય છે.

98833976 86ca 49f4 aca5 1ddaea20fefa
Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ 7th pay commission: કેન્દ્રીય કર્મચારીના નિધન બાદ પરિવારને મળે છે કેટલું પેન્શન? વાંચો મહત્વની માહિતી