રાજ્યની ખબર આરએસએસના વડા મોહન ભાગવત અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા By Admin January 2, 2021 અમદાવાદ, ૦૨ જાન્યુઆરી: આરએસએસના વડા મોહન ભાગવત અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા. ૫ જાન્યુઆરીથી શરૂ થનારી સંઘની બેઠકમા લેશે ભાગ. બે દિવસ અગાઉ જ મોહન ભાગવત અમદાવાદ પહોચ્યા. બેઠકમા ભૈયાજી પણ રહેશે ઉપસ્થિત.