Savarkundla sad news: સાવરકુંડલાના બાઢડા ગામ પાસે ઝુપડપટ્ટીમાં ટ્રક ઘુસી ગયો, 9ના મોત

સાવરકુંડલા, ૦૯ ઓગસ્ટ: Savarkundla sad news: અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક ટ્રક ચાલકે કાબુ ગુમાવતા એક ટ્રક ઝુપડપટ્ટીમાં ઘુસી ગયો. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે. તો 4 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રાત્રે 3 કલાક આસપાસ આ બનાવ બન્યો છે.

આ પણ વાંચો…Neeraj chopra Gold medal: ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ નીરજ ચોપડા પર થયો પૈસાનો વરસાદ

Savarkundla sad news: ઈજાગ્રસ્તોને સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 

Whatsapp Join Banner Guj