10th chintan camp of Gujarat Govt: સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે યોજાશે રાજ્ય સરકારની દસમી ચિંતન શિબિર
10th chintan camp of Gujarat Govt: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં શિબિરના આયોજનને આખરી ઓપ અપાયો ગાંધીનગર, 05 મેઃ 10th chintan camp of Gujarat Govt: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના … Read More
