રાજય સરકારના સકારાત્મક પગલાઓના પરિણામે કોરોના નિયંત્રણમાં સફળતા મળી રહી છે: ગણપતસિંહ વસાવા
સુરત જિલ્લાકક્ષાના ૭૪મા સ્વાતંત્ર્યપર્વની સૂરત શહેર ખાતે ઉજવણી સંપન્નઃ સ્વાતંત્ર્યપર્વ પ્રસંગે રાષ્ટ્રની અસ્મિતાના પ્રતિક ત્રિરંગાને સલામી આપતાવન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવા રાજય સરકારના સકારાત્મક પગલાઓના પરિણામે કોરોના નિયંત્રણમાં સફળતા મળી રહી છે: ગણપતસિંહ … Read More