3 city development plan approv: વિકાસની દિશામાં CM રૂપાણીનું વધું એક કદમ, આ ત્રણ નગરોના ડેવલપમેન્ટ પ્લાનને સરકારની મંજુરી- વાંચો વિગત
3 city development plan approv: CMરૂપાણીએ રાજ્યના મહાનગરો-નગરોના વિકાસને આયોજનબદ્ધ રીતે આગળ ધપાવી સર્વગ્રાહી શહેરી વિકાસની નેમ અન્વયે એક જ દિવસમાં ત્રણ નગરોના વિકાસ નકશા- ડેવલપમેન્ટ પ્લાનના આખરી-ફાઇનલ નોટીફિકેશન ને … Read More