કોરોનાની ત્રીજી લહેર સામે લડશે 1 લાખ વોરિયર્સ, પીએમ મોદીએ ફર્ન્ટ લાઇન વર્કર્સ(Covid 19 Frontline workers)ને આપ્યો આ મંત્ર- જુઓ વીડિયો
નવી દિલ્હી, 18 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 26 રાજ્યોના 111 ટ્રેનિંગ સેન્ટરોથી કોવિડ-19 હેલ્થકેર ફ્રન્ટલાઈન વોરિયર્સ (Covid 19 Frontline workers) માટે વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવેલ પ્રશિક્ષણ કાર્યક્રમનો શુભારંભ … Read More