Ahmedabad-Tiruchirappalli Winter Special Train: પશ્ચિમ રેલવે અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી વચ્ચે શિયાળુ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
Ahmedabad-Tiruchirappalli Winter Special Train: અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી સ્પેશિયલ 28 ડિસેમ્બરથી 25 જાન્યુઆરી 2024 સુધી દરેક ગુરૂવારે અમદાવાદથી 09.30 વાગે ઉપડીને ત્રીજા દિવસે 03.45 વાગે તિરુચ્ચિરાપલ્લી પહોચશે અમદાવાદ, 25 ડિસેમ્બરઃ Ahmedabad-Tiruchirappalli Winter Special … Read More