Amdavad Chhath Pooja: અમદાવાદમાં છઠપૂજા મહાપર્વમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Amdavad Chhath Pooja: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના મંત્રને દેશના રાજ્યોના પારંપારિક ઉત્સવો સાકાર કરે છે: મુખ્યમંત્રી વ્યવસાય-ધંધા-રોજગાર-નોકરી માટે દેશભરમાં વસેલા વિવિધ રાજ્યોના સમુદાયો ઉત્સવોની ઉમંગ ઉજવણીથી … Read More