Cable Landing Station Project: આણંદ જિલ્લાના ધુવારણમાં કાર્યરત થશે કેબલ લેન્ડિંગ સ્ટેશન પ્રોજેક્ટ

Cable Landing Station Project: ગાંધીનગરમાં યોજાયેલી રિજનલ એ.આઈ. ઇમ્પેક્ટ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી – નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ. થયા રોજેક્ટમાં રૂપિયા 1317 કરોડનું સંભવિત રોકાણ થશે અને 1300થી વધુ પ્રત્યક્ષ-પરોક્ષ રોજગાર અવસરો … Read More