Big news: CBSE Class 12ની પરીક્ષા રદ્દ, પીએમ મોદીની હાજરીમાં યોજાયેલ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 01 જૂનઃ CBSE ધોરણ 12 (CBSE Class 12) ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધોરણ-12 બોર્ડની પરીક્ષા રદ્દ … Read More