ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યાઃ ૫૦ વખત પ્લાઝમા ડોનેટનો કર્યો સંકલ્પઃફૈઝલ ચુનારા

૧૧૭ કોરોનામુકત વ્યકિતઓએ પ્લાઝમા ડોનેટ કર્યા ૧૬૨ કોરોના પોઝીટીવ દર્દીઓને પ્લાઝમા સારવાર અપાઈ પ્લાઝમા ડોનેશન માટે અગ્રેસર રહેલા કોરોનામુક્ત સુરતીલાલાઓ રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત: મોગલો સામે યુધ્ધ લડવા મહારાણા પ્રતાપને … Read More

“નાકથી મગજ સુધી પહોંચેલા ટ્યુમરને” ડો. કલ્પેશ પટેલના અનુભવ અને સહિયારા પ્રયાસોથી દૂર કરાયું

૨૦ વર્ષની કારકિર્દીમાં આ પ્રકારનું જટિલ અને જોખમી ઓપરેશન પ્રથમ વખત કર્યુ : ડૉ. કલ્પેશ પટેલ પાંચ મહિનાથી એન્જીયોફાઇબ્રોમાંથી પીડીત સતિષે દર્દ પર ફતેહ હાંસલ કરી.. સંકલન : અમિતસિંહ ચૌહાણ … Read More

સ્મીમેરના ગાયનેક વિભાગમાં કોરોના મહામારીમાં પણ ગંભીર બિમારીની સારવાર કરવા માટે તબીબોની ટીમ સજ્જ: ડો. અશ્વિન વાછાણી

સ્મીમેર હોસ્પિટલમાં ૪૨ વર્ષીય મહિલાનું ગર્ભાશયનું સફળ ઓપરેશન: કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં અનેક પ્રકારની જવાબદારીમાં રોકાયેલા સ્મીમેર હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર તબીબી ધર્મ નિભાવ્યો સ્મીમેરના ગાયનેક વિભાગમાં કોરોના મહામારીમાં પણ … Read More

હિંમતભાઈની હિંમતે કોરોનાને હરાવ્યો

સુરત:બુધવાર: સુરત ખાતે રહેતા હિંમતભાઇની હિંમતે કોરોનાને હરાવી આજે સામાન્ય જીવન શરૂ કર્યુ છે. ઘટનાની વિગત એવી છે કે, હિમંતભાઇનો તા.૧લી જુલાઈએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને નવી સિવિલની કોવિડ … Read More

૭ મહિના અને ૬૫૦ ગ્રામની જન્મેલી નવજાત શિશુ ને નવજીવન આપ્યું સિવિલ તબીબોની ટીમ

માત્ર ૬૫૦ ગ્રામ વજન સાથે જન્મેલી બાળકીને ૫૩ દિવસની સારવાર બાદ જીવનદાન મળ્યુ. કાંગારૂ મધર કેર દ્વારા બાળકી માતાનો સ્નેહ અને હુંફ મેળવતી રહી… ૭માં માસનું ગર્ભસ્થ શિશુ જન્મ પામતાં … Read More

શિવમ માટે સિવિલના તબીબો અમને”શિવ”ના રૂપમાં દેખાય છે:શિવમના પિતા

પેટમાં નાળિયેર કદની ગાંઠની સર્જરીથી શિવમ બન્યો પીડામુક્ત સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક સર્જરી વિભાગના તબીબો દ્વારા “મેસેન્ટ્રિક સિસ્ટ” ની રેર ગણાતી સર્જરી કરવામાં આવી સંકલનઃ રાહુલ પટેલ બનાસકાંઠાના ડીસા તાલુકાના ત્રણ … Read More

ઓસ્ટ્રેલિયાના નાગરિક બની ચૂકેલા અમદાવાદી ડૉક્ટર હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે

ડૉ.હિતેશ પટેલ દર્દી નારાયણની સેવા કરી પિતૃસંસ્થાનુ ૠણ અદા કરી રહ્યા છે સંકલન:અમિતસિંહ ચૌહાણ સિવિલ હોસ્પિટલે મને ઓળખાણ આપી છે.. હું આજે સફળતાના જે કંઈપણ મૂકામે છું તે સિવિલ હોસ્પિટલના … Read More

૮ મહિનાની ઋષિકા હવે સરળતાથી સ્તનપાન કરી શકશે…

મોઢાના ભાગમાં લીંબુ જેટલા કદની રક્તવાહિનીની ગાંઠને સિવિલ પીડીયાટ્રીક સર્જરી વિભાગ દ્વારા શસ્ત્રક્રિયા કરી દૂર કરવામા આવી. અતિ દુર્લભ ગણાતી જીભની હિમેન્જીયોમાની સફળતાપુર્વક સર્જરી કરાઇ… અમદાવાદના શાહીવાગ વિસ્તારના ઉષાબેન પટણીની … Read More

સામાન્ય રીતે દિવસમાં એક થી બે વાર ઓક્સિજન સેચ્યુરેશન માપવું જોઈએ : ડૉ.અનિષા ચોકસી

આંગળીના ટેરવે ઓક્સિજનનું પ્રમાણ માપવું શકય શરીરમાં ઓક્સિજનના પ્રમાણની પૃષ્ટિ કરવા Spo2 મશીન અસરકારક માનવીનું જીવન ઓક્સિજન વિના શક્ય નથી. જો મગજ અને હ્રદયને સતત ત્રણ મિનિટ સુધી ઓક્સિજન ન … Read More

ડૉ. ચિરાગ પટેલે માનસિક રીતે ‘પોઝિટીવ’ રહી કોરોનાને ‘નેગેટીવ’ કર્યો

પ્લાઝમા ડોનેટ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની જિંદગી બચાવવા ડૉક્ટર ચિરાગ સંકલ્પબધ્ધ ડૉ. ચિરાગ પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી મેડિસીન વિભાગના ઈન્ચાર્જ હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ડો. ચિરાગ સામાન્ય … Read More