ઓસ્ટ્રેલિયાના દર્શનાબહેનની લાગણીઓને કોરોનાગ્રસ્ત અજયભાઈ સાથે જોડતું સિવિલ હોસ્પિટલ તંત્ર
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભાઈ-બહેનના હેતના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરાઈ પારકાને પોતાના માની લાગણીઓ સાથે ભાઈ-બહેનના સંબંધથી કોરોના દર્દી અને સિવિલકર્મીઓ જોડાયા ઓસ્ટ્રેલિયામાં રહેતા દર્શનાબેન પોતાના ભાઈ કોરોનાગ્રસ્ત થવાના કારણે ખૂબ … Read More
