CM Meeting for Biparjoy Cyclone: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

CM Meeting for Biparjoy Cyclone: વાવાઝોડું કચ્છના દરિયાકાંઠાથી ૨૯૦ કિમી દૂર-૧૫મી જૂને સાંજે ૪ કલાક બાદ કચ્છના જખૌ આસપાસ વાવાઝોડું ટકરાવાની સંભાવના: રાહત કમિશનર આલોકકુમાર પાંડે ગાંધીનગર, 14 જૂનઃ CM … Read More