વડાપ્રધાને રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી, હવે આ મહામારીના સમયે રશિયા(Russia) કરશે ભારતની મદદ- પીએમ મોદીએ આપી જાણકારી

નવી દિલ્હી, 29 એપ્રિલઃ દેશમાં કોરોનાના કારણે ભારતની ખરાબ થતી સ્થિતિ (Corona crisis in india) વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતના ખાસ મિત્ર રશિયા(Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બુધવારે ફોન … Read More