કોરોના કાળમા અમારી બ્લડ બેન્ક દ્વારા 58 હજારથી વધારે દર્દીઓને રક્ત પહોંચાડવામાં આવ્યું: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ

કોરોના સામેની જંગમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક નિભાવી રહી છે મહત્વની ભૂમિકા ૫૦૦ થી વધુ થેરાપ્યુટિક પ્લાઝમા ફેરેસીસ દ્વારા દર્દીઓને જીવતદાન બક્ષ્યું કોરોના કાળમા અમારી બ્લડ બેન્ક દ્વારા 58 હજારથી … Read More

देश में 24 घंटे के दौरान 32,981 नए पॉजिटिव मामले दर्ज किए गए

प्रतिदिन कोरोना से होने वाली मौतें 157 दिनों के बाद 400 से नीचे    07 DEC 2020 by PIB Delhi: भारत ने आज एक महत्‍वपूर्ण उपलब्धि दर्ज की है और देश … Read More

સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાના તમામ કોરોના વોરિયર્સને અગ્રીમતાના ધોરણે રસી અપાશે : નીતિનભાઇ પટેલ

ગુજરાતમાં કોરોના વેક્સિનેશન માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાના તમામ કોરોના વોરિયર્સનેઅગ્રીમતાના ધોરણે રસી અપાશે : નાયબ મુખ્યમંત્રી શ્રી આજ દિન સુધીમાં ૩.૯૬ લાખ હેલ્થ વર્કરોની માહિતી … Read More

કોરોનાનું સંક્રમણ વધતા શાહીબાગ સ્વામિનારાયણ મંદિર BAPS મંદિરનો નિર્ણય….

અમદાવાદ, ૧૯ નવેમ્બર: કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાહીબાગ સ્વામિનારાયણ મંદિર અને શહેરના તમામ સંસ્કારધામ તા. 30/11, સોમવાર સુધી દર્શનાર્થે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો….ત્યારબાદ સમય સંજોગોને ધ્યાનમાં રાખી જાહેરાત … Read More

અમદાવાદ સિવિલના તબીબો 95-97 ટકા ક્ષતિગ્રસ્ત ફેફસા ધરાવતી કોરોનાગ્રસ્ત ગરીબ મહિલાને મોતના મુખમાંથી ઉગારી

અમદાવાદ સિવિલના તબીબો કોરોનાકાળના સૌથી પડકારજનક કેસનો સુઃખદ અંત લાવ્યાં 95-97 ટકા ક્ષતિગ્રસ્ત ફેફસા ધરાવતી કોરોનાગ્રસ્ત ગરીબ મહિલાને મોતના મુખમાંથી ઉગારી અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ તેમના દૃઢ સંકલ્પ, તબીબી … Read More

105 दिन के बाद प्रतिदिन 38,310 नए मामले दर्ज हुए

भारत में सक्रिय मामले आज 5.5 लाख से कम हुए 105 दिन के बाद प्रतिदिन 38,310 नए मामले दर्ज हुए सक्रिय मामलों की तुलना में ठीक हुए कुल मामले 70 … Read More

કોરોના સામેના યુદ્ધમાં સયાજી હોસ્પિટલ દ્વારા ટેલી મેન્ટરિંગ અને ટેલી કંસલટેસન સેવાઓના સફળ પ્રયોગ

સયાજી હોસ્પિટલમાં સાર સંભાળ કોરોનાની સમુચિત સારવારમાં યુદ્ધના મોરચે ઘાયલ સૈનિકોની સારવાર કરવા માટે ઉપયોગમાં લેવાતી અપ્રત્યક્ષ પદ્ધતિઓનો સયાજી હોસ્પિટલમાં થયો સફળ વિનિયોગ કોરોના સામેના યુદ્ધમાં રોગીઓને બચાવવા અને નિર્ધારિત … Read More

દર્દીઓની સારવારમાં રેસી.ડોક્ટરની મદદ માટે બહારથી આવી સેવા આપતા ડેન્ટિસ્ટ તબીબો

રાજકોટની પીડીયુ કોવીડ હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં રેસી.ડોક્ટરની મદદ માટે બહારથી આવી સેવા આપતા ડેન્ટિસ્ટ તબીબો ત્રણ મહિનામાં  અમે ઘણું નવું શીખ્યા, દર્દીઓના આશીર્વાદ મળતા કામ કરવામાં પ્રોત્સાહન મળે છે:તબીબોનો પ્રતિભાવ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ,૨૬ઓક્ટોબર:રાજકોટ જિલ્લામાં કોરોનાના દર્દીઓને અદ્યતન સારવાર આપવામાં આવી રહી છે. પીડીયુ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે ૨૪ કલાક તબીબો અને નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે. દર્દીઓની સારવારમાં ડૉક્ટરોને મદદ કરવા માટે પીડીયુ હોસ્પિટલમાં બહારગામથી આવેલા ડેન્ટિસ્ટ તબીબો પણ સેવા આપી રહ્યા છે. અમદાવાદથી સેવા આવેલા ડેન્ટિસ્ટ ડો.આઝાદી ઝાલૈયાએ જણાવ્યું હતું કે હુ ત્રણ મહિનાથી સેવા આપુ છું. અમારે સારવાર આપતા તબીબની મદદમાં કામગીરી કરવાની હોય છે. આ સેવા દરમિયાન અમે ઘણું નવું શીખ્યા છીએ. શરૂઆતમાં અમારા માટે પણ આ સેવા નવી હતી પરંતુ બધાના સહકારથી અમે હવે દર્દીને સારી રીતે કેર કરી શકીએ છીએ. દર્દીની સારવારમાં મદદ કરતા શરુઆતમાં પોતે સંક્રમિત થયેલા   ડેન્ટિસ્ટ ડૉ શિવાંગી કણસાગરાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દર્દીઓને સારામાં સારી સારવાર આપવામાં આવે છે અને અમને પણ જમવાની રહેવાની અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ આપવામાં આવે છે.  ડો. કોમલ જેઠવાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દર્દી પાસે એટેન્ડેન્ટ  રાખવામાં આવે છે. હોસ્પિટલનું મેનેજમેન્ટ ખૂબ સારું છે અને એના લીધે દર્દીઓને વિવિધ સુવિધા મળી રહે છે. ડો. કિશન મકવાણા સુરત થી આવે છે તેમણે જણાવ્યું હતું કે તમારે ડોક્ટરની મદદમાં દર્દીનુ ઓક્સિજન લેવલ તપાસ કરવાની તેમજ જરૂરી પેપર વર્ક અને બીજી સહાયક કામગીરી કરવાની હોય છે અને આ કામગીરીમાં દર્દી ના આશીર્વાદ પણ અમને મળે છે.ડો.વૈશાલી વાઘેલા એ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે અમને આ સારવાર દરમિયાન ઘણું નવું શીખવા મળ્યું છે.

રાજકોટમાં કોરોનાના દર્દીઓને મનોવૈજ્ઞાનિક હૂંફ પુરી પાડતી કાઉન્સેલિંગ ટીમ

કોવીડ હોસ્પિટલમાં દર્દીઓને માનસિક સધિયારો પૂરો પાડવાની સાથે દર્દીઓના પરિજનો અને ડોક્ટર્સ વચ્ચે સેતુરૂપ કાર્ય કરતી કાઉન્સેલર્સ બ્રિગેડ કંટ્રોલરૂમ અને હેલ્પડેસ્ક સેન્ટર દ્વારા દર્દીઓ સાથે વિડીયો કોલિંગ અને જરૂરી સામાનની આપ-લેની સેવા અવિરત ચાલુ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ,૨૬ઓક્ટોબર:કોવીડ હોસ્પિટલમાં દાખલ થતા કેટલાક દર્દીઓ જીદ કરે કે મારે ઘરે જ જવું છે, અહીં ગમતું નથી, હું અહીં રહી શકીશ નહીં, અહીં સારવાર લેવી નથી… આવા દર્દીઓ ઘર પરિવારથી દૂર હોઈ … Read More

देश में कोरोना रिकवरी दर 90 प्रतिशत पर पहुँची

भारत ने नया मील का पत्‍थर हासिल किया, कोरोना रिकवरी दर 90 प्रतिशत हुई सक्रिय मामलों में लगातार कमी, कुल पॉजिटिव मामलों का 8.5 प्रतिशत, पिछले एक हफ्ते से 1000 … Read More