મહામારીના સંકટમાં ડોક્ટર-નર્સ, સફાઇ કર્મચારીની સેવા અને એક જ મંત્ર`માસ્ક પહેરો, ઘરે રહો સુરક્ષિત રહો’: વાંચો કોરોના કાળના 9 માસ દરમિયાનનો સંપૂર્ણ અહેવાલ..

કોરોના કાળના ૯ માસ:૧૭૨૫ કોરોના યોધ્ધાઓની અવિરત સેવા.. દાખલ થયેલા દર્દીઓ માટે અત્યાર સુધીમાં ૨૩,૩૩,૩૭૭ ક્યુબિક મિ.મિ ઓક્સિજનનો વપરાશ: ૯ માસના સમયગાળામાં O.P.D.માં ૪૮,૦૪૪ અને I.P.D. માં ૧૯,૭૯૧ દર્દીઓની કરાયેલી … Read More

કોરોનાના કપરા કાળમાં દર્દીઓ પ્રત્યેની સંવેદના અને સેવા ધ્યેય જ અમારું ચાલક બળ છે: સિવિલ હોસ્પિટલના તબીબો

૩૮ વર્ષથી શ્વાસની તકલીફ- નબળા ફેફસા- કોરોનાથી સંક્રમિત પણ‘ડર કે આગે સેવા હે’ ના જીવન મંત્ર સાથે અવિરત સેવા આપતા કર્મઠો અહેવાલ: હિમાંશુ ઉપાધ્યાય અમદાવાદ, ૦૭ ડિસેમ્બર: કોવિડ કેરના હૃદય … Read More

સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાના તમામ કોરોના વોરિયર્સને અગ્રીમતાના ધોરણે રસી અપાશે : નીતિનભાઇ પટેલ

ગુજરાતમાં કોરોના વેક્સિનેશન માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાના તમામ કોરોના વોરિયર્સનેઅગ્રીમતાના ધોરણે રસી અપાશે : નાયબ મુખ્યમંત્રી શ્રી આજ દિન સુધીમાં ૩.૯૬ લાખ હેલ્થ વર્કરોની માહિતી … Read More

સરકારી હોસ્પિટલની વિનામૂલ્યે સારવારના બદલે જો ખાનગી હોસ્પટલમાં સારવાર લીધી હોત તો મોટી રકમ ચૂકવવી પડી હોત: નર્સ કપિલ વજાણી

જી.જી. હોસ્પિટલના કોરોના વોરિયર સંકલન: પારુલ આડેસરા,જામનગર જામનગર, ૦૪ ડિસેમ્બર: દર્દીઓની સારવાર કરતાં ડોકટરોની સાથો સાથ કામ કરતી નર્સિંગ સ્ટાફ પણ મહત્વની કામગીરી કરતા હોય છે. માર્ચ-૨૦૨૦થી અત્યાર સુધીમાં જામનગરની … Read More

कोरोना आपदा से निपटने में जनसमुदाय के साथ लगातार खड़ी है ‘किट

प्राकृतिक आपदाओं से उत्पन्न जन समुदाय की पीड़ा को दूर करने या उस पर काबू पाने के लिए कलिंगा इंस्टिट्यूट ऑफ़ इंडस्ट्रियल टेक्नोलॉजी, (केआईआईटी) भुवनेश्वर और उसकी सहयोगी संस्थान कलिंगा … Read More

કોરોનાની નાજુક પરિસ્થિતિને પહોંચી વળવા અમદાવાદ અને સુરતમાં લીધેલ સારવારનો અનુભવ ઉપયોગી બન્યો: ડો. મુકેશ પટેલ

રાજકોટમાં કોરોનાની નાજુક પરિસ્થિતિને પહોંચી વળવા અમદાવાદ અને સુરતમાં રાજકોટના ડોક્ટર્સએ લીધેલ સારવારનો અનુભવ ઉપયોગી બન્યો મેડિકલ ટીમની સાથોસાથ વહીવટી તંત્ર, મેડિકલ વેસ્ટ, ફાયર સેફટી,  સફાઈ,  સિક્યોરિટી, વીજ વિભાગ, વોટર સપ્લાય સહીત અનેક સંસ્થાઓની … Read More

डॉक्टरों की सुरक्षा के लिए चिकित्सा उपकरण उपलब्ध करा रहे हैं स्टार्टअप

कोविड-19 महामारी के दौरान डॉक्टरों की सुरक्षा के लिए चिकित्सा उपकरण और अन्य जरूरी चीजें उपलब्ध करा रहे हैं स्टार्टअप कोविड-19 महामारी की चुनौतियों से मिली सीख को आगामी विज्ञान, … Read More

આરોગ્યકર્મીઓની સમય સુચકતાથી મોટા દડવા ગામમાં કોરોનાના સંક્રમણ ફેલાતું અટક્યું

કોરોના સંક્રમિત વ્યક્તિ ગામમાં આવે એ પહેલાં જ તેમને નિદાન માટે મોકલતા કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકયું અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૭ નવેમ્બર: રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને નાથવા રાત-દિવસની … Read More

કોરોના સામે ૬ માસથી ૫૫૦ નર્સિંગ સ્ટાફની ‘ફ્લોરેન્સ’ કામગીરી

૧૦૦ થી વધુ નર્સ સંક્રમિત થયા, સારવાર લઈ ફરી ફરીને કરી રહ્યા છે દર્દીઓની સેવા અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ,૦૬નવેમ્બર:એકપણ રજા લીધા વગર રાજકોટ સિવિલનો ૫૫૦ વ્યક્તિઓનો નર્સિંગ સ્ટાફ કોરોના સંક્રમિત દર્દીઓ માટે દેવદૂત સમાન કાબિલેદાદ કામગીરી કરી ફ્લોરેન્સના નામને સાર્થક કરી રહ્યા હોવાનું પી.ડી.યુ મેડિકલ હોસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ ડો.હિતેન્દ્ર જાખરીયા ગૌરવ સાથે જણાવે છે. સતત ૬ માસથી તેઓ અવિરત કોરોના સામે ફ્રન્ટલાઈન પર કામગીરી બજાવી રહ્યા છે. નર્સ મહિલા બહેનો ઘર પરિવારની જવાબદારી ઉપરાંત હોસ્પિટલની ડ્યુટી નિભાવી રહ્યા છે જે તેમની કર્તવ્યનિષ્ટનું ઉત્તમ ઉદારણ પૂરું પાડે છે. નર્સ મહિલા તેમજ ભાઈઓ સેમ્પલ લેવા માટે રિમોટ વિસ્તારમાં પણ જતા હોઈ સતત ૮ થી ૧૦ કલાક પી.પી.ઈ કીટ,  માસ્ક અને ગ્લોવ્ઝમાં પરસેવે નહાઈ જનસમૂહને મદદરૂપ બન્યાનું ડો. જાખરીયા જણાવે છે. કોવીડ હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાઓ માટે ખાસ વોર્ડ અને ઓ.ટી. વિભાગ ખોલવામાં આવ્યો છે. અહીં અવતાર પામતા લાડલા બાળકોને માની મમતા આ નર્સ બહેનો પુરી પાડી રહી છે. પુરુષ નર્સ સમયની પરવા કર્યા વગર તેમની ફરજ નિભાવી નર્સિંગ વ્યવસાયને સેવા રૂપી કવચ પહેવારી ઉચ્ચતમ શિખરે પહોચાડ્યું હોવાનું ડો. હિતેન્દ્ર જણાવે છે. આ ફરજ દરમ્યાન અનેક નર્સ કોરોના સંક્રમિત બન્યા, તેઓ સારવાર તેમજ ૧૪ દિવસ હોમ આઇસોલેશનમાં રહી પુનઃ તેમની ફરજ બજાવી રહ્યા છે. નર્સિંગ સ્ટાફમાં પતિ પત્ની બંને કોરોના સંક્રમિત થયાની ઘટનાઓ પણ અનેકવાર બની છે, તેમ છતાં કોરોના વોર્ડના નર્સિંગ સ્ટાફની સેવાના સહારે ડોક્ટર્સ સ્ટાફ સાથે એક સિક્કાની બે બાજુ સમાન તેમની ફરજ સાર્થક કરી રહ્યા છે. ડો. જાખરીયા પોતે જોયેલ કોરોનાનું રૌદ્ર સ્વરૂપ અને ૬ માસની નર્સિંગ કામગીરીને ધ્યાને લઈ પ્રજાને આવનારા તહેવારોમાં સચેત રહેવા ખાસ અપીલ કરતાં કહે છે કે, આપણે માસ્ક, સૅનેટાઇઝર અને ‘‘દો ગજની દુરી’’નો મંત્ર સતત ચાલુ રાખવો પડશે. અમારો સ્ટાફ સતત હાજર જ છે પરંતુ કોઈને આ બીમારી લાગુ ન પડે તેમ અમે ઇચ્છીએ છીએ. ખાસ કરીને નાના બાળકો, મોટી ઉંમરના વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ ઘરે જ રહે અને બહારનું જમવાનું ટાળે તેમ તેઓ વિશેષ અપીલ કરે છે. આરોગ્ય કર્મીઓ તેમની ફરજ અવિરતપણે નિભાવી રહ્યા છે ત્યારે આપણે પણ આપણી ફરજ નિભાવીએ અને કોરોનાને મહાત આપીએ…         

કોરોનાગ્રસ્ત ક્રિટિકલ દર્દીઓની રાત-દિવસ કેર કરતા ડો.હર્ષાબેન પરમાર

સમરસ હોસ્ટેલ, સિવિલ અને પી.ડી.યુ. હોસ્પિટલમાં ગંભીર રોગ ધરાવતા ૨૦૦ થી વધુ ક્રિટિકલ દર્દીઓને કોરોનામુક્ત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરતાં ડો. હર્ષાબેન પરમાર અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૫ નવેમ્બર: કોરોનાગ્રસ્ત દર્દીનારાયણની … Read More