Educational vocational guide: હિરામણી શૈક્ષણિક સંકુલ દ્વારા પ્રકાશિત શૈક્ષણિક વ્યવસાયલક્ષી માર્ગદર્શિકા ‘ઉડાન’નું CMના હસ્તે વિમોચન

Educational vocational guide: ગુજરાતના યુવાનોને ઘર આંગણે વિશ્વકક્ષાના જ્ઞાન દ્વારા ઉચ્ચ અભ્યાસક્રમો અને વ્યવસાયલક્ષી અભ્યાસથી કારકીર્દી ઘડતરની તક વડાપ્રધાનના માર્ગદર્શનમાં મળતી થઇ છે- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લક્ષિત ધ્યેય સુધી પહોંચવા … Read More