આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ વિશ્વની પહેલી ઇલેક્ટ્રિક બોટ(Electric Boat): જે પાણીની સપાટીથી થોડી ઉંચાઈ પર દોડે છે અને જાતે જ બોટ કરે છે કંટ્રોલ

જાણવા જેવું, 06 જૂનઃ ઇલેક્ટ્રિક વાહનોમાં કાર, ટુ વ્હિલર તો સાંભળ્યું અને જોયુ હશે, પરંતુ હવે તો ઇલેક્ટ્રિક બોટ(Electric Boat)ની પણ શોધ થઇ ગઇ છે. જી, હાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ … Read More