Natural farming: આદિવાસી ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા
Natural farming: માંડવી તાલુકાના વાંકલા ગામના પ્રગતિશીલ આદિવાસી ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા આદિવાસી ખેડૂત મિતુલભાઈ ચૌધરીએ રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત ખેતીનો માર્ગ અપનાવ્યો ખાસ લેખ: … Read More
