Biogas plant: ગુજરાતમાં ગોબર-ધન યોજના હેઠળ 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત
Biogas plant: ભારત સરકારની ગોબરધન યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટ માટે પશુપાલકોને મળે છે ₹૩૭,૦૦૦ની સબસિડી ૩૩ જિલ્લાઓમાં ક્લસ્ટર/જિલ્લાદીઠ ૨૦૦ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા બાયોગેસ પ્લાન્ટ થકી પરંપરાગત ઇંધણ … Read More