Farrukh jaffar: બૉલીવુડની જાણીતી અભિનેત્રી ફારુખ જાફરનું 89 વર્ષે નિધન, રેખા સ્ટાર્રર ફિલ્મ ઉમરાઉ જાનથી કરી હતી એક્ટિંગની શરૂઆત

Farrukh jaffar: ફારુખ જાફરે ૨૦૨૦માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ ગુલાબો સિતાબોમાં અમિતાભની પત્નીનો રોલ કર્યો હતો બોલિવુડ ડેસ્ક, 17 ઓક્ટોબરઃ Farrukh jaffar: અભિનેત્રી ફારુખ જાફરનું ૮૯ વરસની વયે બ્રેન સ્ટ્રોકના … Read More