Farrukh jaffar

Farrukh jaffar: બૉલીવુડની જાણીતી અભિનેત્રી ફારુખ જાફરનું 89 વર્ષે નિધન, રેખા સ્ટાર્રર ફિલ્મ ઉમરાઉ જાનથી કરી હતી એક્ટિંગની શરૂઆત

Farrukh jaffar: ફારુખ જાફરે ૨૦૨૦માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ ગુલાબો સિતાબોમાં અમિતાભની પત્નીનો રોલ કર્યો હતો

બોલિવુડ ડેસ્ક, 17 ઓક્ટોબરઃ Farrukh jaffar: અભિનેત્રી ફારુખ જાફરનું ૮૯ વરસની વયે બ્રેન સ્ટ્રોકના કારણે નિધન થયું હતું. તેમના અવસાનની જાણકારી તેમના પૌત્રએ સોશિયલ મીડિયા પર આપી હતી. શાજ અહમદના અનુસાર ફારુખ જાફરે લખનઉમાં સુપુર્દે ખાક કરવામાં આવ્યા હતા. તેઓ સ્વતંત્રતા સેનાની પણ હતા

ફારુખ જાફરે ૨૦૨૦માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ ગુલાબો સિતાબોમાં અમિતાભની પત્નીનો રોલ કર્યો હતો. જેમાં તેમના પાત્રનું નામ ફાતિમા બેગમ હતું

ગુલાબો સિતાબો પહેલા ફારુખ જાફરે શાહરૂખ ખાનની સ્વદેશ અને રેખાની ઉમરાવ જાનમાં કામ કર્યું હતું. ઉપરાંત તેમણે પીપલી લાઇવ, સુલ્તાન, તનુ વેડસ મનુ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

આ પણ વાંચોઃ Government big decision: સરકારી વિભાગમાં નોકરી કરતા પતિ-પત્નીની એક જ જગ્યાએ થઇ શકશે બદલી, સરકારે લીધો મહત્વનો નિર્ણય

Whatsapp Join Banner Guj