CM રૂપાણીએ કાર્ગો પરિવહન માટે મહત્વપૂર્ણ નવલખી બંદર(navlakhi port)ની નવી જેટીના બાંધકામ માટે રૂ.192 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી..!
નવલખીની હાલની 8 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષની માલ પરિવહન ક્ષમતા બમણી 16 થી 20 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ થશે. રાજ્ય સરકારને વાર્ષિક રૂ. 50 કરોડની અંદાજીત આવક વૃદ્ધિ મળશે … Read More