First woman CJI: દેશની પ્રથમ મહિલા CJI બનવા ગુજરાતના બે જજ સહિતના નવ નામોને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, વાંચો યાદી
First woman CJI: કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ બી.વી. નાગરથના, તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલી, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીનો સમાવેશ થાય છે નવી દિલ્હી, 26 ઓગષ્ટઃ First woman CJI: કેન્દ્ર … Read More
