Full Fulfillment Center Service: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે ફુલ ફિલમેન્ટ સેન્ટર સેવાની શરૂઆત કરાવી
Full Fulfillment Center Service: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે માં અંબાના દર્શન કરી માઈભક્તોને તેમના ઘેર બેઠા પ્રસાદ ઓનલાઇન મળી રહે એ માટે ફુલ ફિલમેન્ટ સેન્ટર સેવાની શરૂઆત કરાવી પાલનપુર, … Read More