Garib kalyan melo: ગરીબ કલ્યાણ મેળામાં આપવામાં આવતી સહાય રાજ્યના દીન ભગીની-બંધુઓને આત્મનિર્ભર બનાવે છે: આરોગ્ય મંત્રી

Garib kalyan melo: અમદાવાદ શહેરી ગરીબ કલ્યાણ મેળામાં દરીદ્રનારાયણને વિવિધ સહાયથી લાભાન્વિત કરતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સરકારી તિજોરીનો પૈસો રાજ્યના ગરીબ અને વંચિતોના ઉત્કર્ષ માટે પહોંચાડવાના … Read More