GFI TOUR 2024: ભૂપેન્દ્ર પટેલે ગોલ્ફ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત GFI TOUR 2024નો આરંભ કરાવ્યો
GFI TOUR 2024: શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓને વધુ સુદ્રઢ કરી ગામડાને ગોલ્ફ સાથે જોડવાના આશય સાથે આયોજિત ટુર ૨૫થી વધુ શહેરોમાં યોજાશે અમદાવાદ, 03 ફેબ્રુઆરીઃ GFI TOUR 2024: વડાપ્રધાન નરેન્દ્રભાઈ … Read More
