Government Price of Wheat: વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુમ્બીના ટેકાના ભાવ જાહેર

ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે ગત વર્ષની સરખામણીએ ટેકાના ભાવમાં ૨ થી ૭ ટકાનો વધારો કર્યો ગાંધીનગર, 18 ઓક્ટોબરઃ ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે … Read More