આ દેવભૂમિ પર હિંદુ બહુમતી ગામમાં રહેતો એક માત્ર મુસ્લિમ વ્યક્તિ(Hafiz Azeem Uddin) પ્રધાન તરીકે ચૂંટાયો- વાંચો સપૂર્ણ અહેવાલ
અયોધ્યા,11 મેઃ ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. તેમાં ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના રાજનપુર ગામમાં મુસ્લિમ પ્રધાને(Hafiz Azeem Uddin) વિજય મેળવ્યો છે. ગામની ઓળખ હિંદુ બહુમતી મતદાતા તરીકે … Read More