Acid Reflux : શું તમને પણ જમ્યા પછી તરત ખાટ્ટા ઓડકાર આવે છે? જાણો શું તેની પાછળનું કારણ?
હેલ્થ ડેસ્ક, 15 જૂન:Acid Reflux: લોકો ઘણીબધી બીમારીઓ અને સમસ્યાઓનો શિકાર થઇ રહ્યા છે. આ સમસ્યાઓનું સૌથી મોટું કારણ છે ખરાબ લાઇફસ્ટાઇલ. ગેસ, ઇનડાઇજેશન અને ખાટ્ટા ઓડકાર (Gastroesophageal reflux disease … Read More