Remal Cyclone: રેમલ ચક્રવાત બંગાળના દરિયાકાંઠે ક્યારે ટકરાશે; IMDની ભારે વરસાદની ચેતવણી
Remal Cyclone: ચક્રવાત રેમલ રવિવાર સાંજ સુધીમાં બાંગ્લાદેશ અને તેની આસપાસના બંગાળના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે દિલ્હી, 24 મે: Remal Cyclone: બંગાળના પટ્ટા પર બનેલું હવાનું નીચું દબાણ ચક્રવાત … Read More