Jamnagar vikas yojna: જામનાગરવાસીઓને ગુજરાતના સૌપ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની ભેટ આપતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

Jamnagar vikas yojna: છેલ્લા ૫ વર્ષમાં જામનગરને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 1096 કરોડના કામોની ભેટ મળી જામનગરમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર” રેલવે ઓવરબ્રિજ તથા નાગમતી નદીના પુલથી … Read More