Special arrangement by GUVNL: મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વીજ કંપનીઓ દ્વારા વીજ સેવા માટે ખાસ વ્યવસ્થા
Special arrangement by GUVNL: ૭મી મે ના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીના મતદાન પર્વમાં રાજ્યના તમામ મતદારો પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે બંધ રહેનાર વ્યવસાયિક / ઔદ્યોગિક એકમો … Read More