LRD Physical test postponed: રાજયમાં LRD-PSIની ભરતી માટે 3 ડિસેમ્બરથી શરૂ થનારી શારીરિક કસોટી મોકૂફ- ટૂંક સમયમાં જાહેર થશે નવી તારીખ

LRD Physical test postponed: જોકે, PSI અને LRD બંને ભરતી માટે એક જ દોડ હોવાથી બંને ફોર્મ ભરનાર ઉમેદવારની પહેલા શારીરિક દોડની પરીક્ષા લેવાશે ગાંધીનગર, 02 ડિસેમ્બરઃLRD Physical test postponed: … Read More