જામનગરમાં આજે સવારે ઘટાટોપ વાદળો પછી મેઘરાજાનું ફરીથી આગમાન
જામજોધપુર પંથકના પરડવામાં વધુ ધોધમાર અઢી ઇંચ વરસાદ: ધુનડામાં પણ ત્રણ ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા રિપોર્ટ: જગત રાવલ જામનગર,૧૫ જુલાઈ ૨૦૨૦ જામનગર શહેર માં છેલ્લા બે દિવસના ઉકળાટ … Read More