Aishwarya Majmudar: ગુજરાતની વિખ્યાત ગાયિકા ઐશ્વર્યા મજમુદારની યશકલગીમાં ઓર એક પીછું ઉમેરાયું
Aishwarya Majmudar: અમેરિકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઐશ્વર્યાએ ગરબાની રમઝટ બોલાવ્યા બાદ રાષ્ટ્રગીત પણ ગાયું વિદેશ પ્રધાન એસ. જયશંકરે સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાનો વિડિયો શેર કર્યો ન્યૂ યોર્ક, 23 … Read More