Next Gujarat CM: રાત્રે અચાનક શાહના અમદાવાદ આગમન બાદ બીજા દિવસે રૂપાણીનું રાજીનામું! ગુજરાતના આગામી સીએમ તરીકે આ નામની અડકળ
Next Gujarat CM: ગુજરાત રાજકારણમાં કોરોના મહામારીના સમયમાં અથાગ મહેનત કરનાર વિજયરૂપાણીએ ઓચિંતા રાજીનામું ધરી દેતા હવે નવા સીએમ કોણ હશે તેનો ધમધમાટ ચાલી રહ્યો છે ગાંધીનગર, 11 સપ્ટેમ્બરઃ Next … Read More