Noida International Airport Inauguration: યુપી હવે 5 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું, જાણો આ એરપોર્ટ વિશે

Noida International Airport Inauguration: મોદીએ સંબોધનમાં કહ્યું કે, જેવર એરપોર્ટ કનેક્ટિવિટીને સરળ બનાવશે. તે યૂપીને આંતરરાષ્ટ્રિય બજારો સાથે સીધુ કનેક્ટ કરશે. ખેડૂત ફળ, શાકભાજી, માછલીને ઝડપથી એક્સપોર્ટ કરી શકશે નવી … Read More