Panchkoshi Narmada Parikrama: ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સંપન્ન

Panchkoshi Narmada Parikrama: ગુજરાતમાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સંપન્ન, 9,09,900 શ્રદ્ધાળુઓએ કરી મા નર્મદાની પરિક્રમાગુજરાત સરકાર, યાત્રાધામ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રની સગવડોથી પરિક્રમાર્થીઓની સંખ્યા વધી, ગત વર્ષની સરખામણીએ … Read More