Patotsav at Gabbar: અંબાજી ના ગબ્બર ખાતે પાટોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા

Patotsav at Gabbar: અંબાજી ના ગબ્બર ખાતે આવેલ શ્રી ૫૧ શકિતપીઠ દર્શન પક્રિમાનો આઠમો પાટોત્સવ મહાસુદ -૧૪ તા.૧૫ ફેબ્રુઆરી ના રોજ યોજાનાર છે. આ પાટોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા. … Read More